કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#માેમ
મારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મીનીટ
3 વ્યક્તિ
  • 2 નાની વાટકીબાફેલી તુવરની દાળ
  • 1માેટાે વાટકાે ધઉંનાે લાેટ
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીલીંબુનાે રસ અથવા આમલીનાે પલ્પ
  • 1 ચમચીહરદળ
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીકાશમીરી મરચું
  • 1 ચમચીરાઇ
  • 4-5કડી પતા
  • 1/2 ચમચીહીંગ
  • 3-4 નંગમેથીના દાળા
  • 1/2 ચમચીજીરૂ પાવડર
  • 2 ચમચીકાંચાદાણા
  • 2 ચમચીગાેળ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    તુવેર દાળ બરાબર સાફ કરી ૩૦ મીનીટ બાેળી રાખી કૂકરમાં ૩ થી ૪ સીટી કરી બાફી લેવું.

    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કૂકર લઇ એમા તેલનાે વઘાર મૂકવાે. તેલમાં રાઇ, મેથી, હીંગ નાખવા. બાફેલી દાળ નાંખી તેમાં મીઠું, હરદળ, લાલ મરચું, કાશ્મીરી મરચું, લીંબુનાે રસ, ગાેળ, શીંગદાણા નાંખી ઉકળવા દેવું.

    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘઉંનાે લાેટ લઇ તેમાં તેલનું માેણ નાખવું. હરદળ, મીઠું, મરચું, જીરૂ પાવડર નાંખી કઠણ લાેટ બાંધી ભાખરી કરી લેવી. આડા ઉભા કાપા પાડી ઉકળતી દાળમાં નાખવા.

    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જરૂર પૂરતું પાણી ઉમેરી કૂકર બંધ કરવું. ૪ સીટી વગાળી લેવી.

    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર May 10, 2020 11:32

ટિપ્પણીઓ (3)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
May 17, 2020 08:11
તમારી જેમ મેં પણ દાળ ઢોકળી બનાવી, ખૂબ જ સરસ બની ,આભાર.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ઉસળ નો મસાલો (sev usal masala recipe in Gujarati)
  2. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  3. સેવ ઉસળ (Sev Usal Recipe In gujarati)
  4. ખજૂર નું અથાણું (Dates pickle Recipe In Gujarati)
  5. મેક્સીકન હેલ્ધી સલાડ(mexican healthy salad recipe in Gujarati)
  1. ભાખરી ચુરમુ (Bhakhri churmu recipe in Gujarati)
  2. સાબુદાણા - ટામેટા વેફર(Sago tomato Waffers recipe in gujarati)
  3. દુધી હલવો (Dudhi halwo recipe in gujarati)
  4. મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12485514
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close