કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાજલી (khajli Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાજલી (khajli Recipe in gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#મોમ
ઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની.

#મોમ
ઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪  વયકિત
  • ૫૦૦ ગા્મ મેંદો
  • ૩,૪ ચમચી ચોખા કે તપકીર નો લોટ
  • ૧/૨ કપ ઘી મોણ માટે
  • 1 ચમચીમીઠું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેંદો ને તપકીર લઈ ને તેમા મીઠું ને ઘી નુ મોણ નાખી ને મિડીયમ પોચો લોટ બાંઘવો.

    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેના લુઆ લઈ ને મોટી રોટલી જેમ પાટલા પર એકસરખી પાતળી વણવી. એવી ૪,૫ રોટલી તૈયાર કરવી.

    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક રોટલી લઈ તેના પર બ્શ થી ઘી લગાવી ને તેના પર લોટ છાટી ને તેના પર બીજી રોટલી ને પણ તેમજ કરી ૪થી પ રોટલી ને મુકવી.

    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેનો રોલ વારી ને એકસરખા ભાગે કટ કરી ને તેના પોલા હાથે ગોયણા કરી ને હળવા હાથે પુરી વણવી.

    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી મિડીયમ તાપે તેલ મા તળી ને સવॅ કરવી.

    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખાજલી (khajli Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર May 10, 2020 14:08

ટિપ્પણીઓ (3)

Maya Raja
Maya Raja @Maya_1997
June 07, 2020 10:50
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખાજલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  2. સેવ ઉસળ નો મસાલો (sev usal masala recipe in Gujarati)
  3. મેક્સીકન હેલ્ધી સલાડ(mexican healthy salad recipe in Gujarati)
  4. સેવ ઉસળ (Sev Usal Recipe In gujarati)
  5. ખજૂર નું અથાણું (Dates pickle Recipe In Gujarati)
  1. સેવ ઉસળ (Sev Usal Recipe In gujarati)
  2. સુખડી (Sukhadi Recipe In gujarati)
  3. છોલે પુરી (Chhole Puri Recipe In gujarati)
  4. ગુવાર બટેટા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12487436
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close