મેંગો આઇસક્રીમ (Mango ice cream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં 2 કપ દૂધ ગરમ થવા મુકીસુ અને તેમાં ખાંડ એડ કરી દયસુ અને બાકી રહેલા એક કપ દૂધ માં કોર્નફ્લોર એડ કરી તેને બરાબર મિક્ષ કરી દૂધ માં એડ કરીશુ.અને તેને હલાવતા રહીસુ.થોડું ઘાટું થઈ જાય એટલે ગેસ બન્ધ કરી દયસુ.
- 2
હવે મિક્સચર ના જાર માં સૌથી પહેલા એક કેરી લય તેને ક્રશ કરી લયસુ.
- 3
હવે દૂધ નું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું હશે તો હવે તેને મેંગો ઝાર માં એડ કરી બન્ને ને બરાબર ક્રશ કરી લયસુ.જ્યાં સુધી એકસમ સ્મૂદ્ય ન થઈ જાય ત્યાં સુધી ક્રશ કરીશુ.
- 4
હવે એક પ્લાસ્ટિક ના એર ટાઈટ બોટ માં આ મિશ્રણ ને એડ કરી બરાબર સેટ કરી લયસુ.
- 5
ત્યારબાદ હવે તેને બે કલાક માટે ફ્રીઝર માં રાખીસુ.
- 6
2 કલાક બાદ તેને ફરી થી એક વાર મિક્સચર જાર માં ક્રશ કરીશુ.અને ફરી થી બોક્સ માં એડ કરી 6 થી 7 કલાક માટે ફ્રીઝર માં આઇસક્રીમ જામવા માટે મૂકી દયસુ.
- 7
6 થી 7 કલાક બાદ ચેક કરી લયસુ.હવે આપણી આઇસક્રિમ સરસ જામી જાય એટલે બોક્સ માંથી એક પ્લેટ માં કાઢી લયસુ.
- 8
હવે તેના પીસ કરી સર્વ કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (3)