મેંગો આઈસક્રીમ (mango ice cream recipi in gujarati)

Bhavika thobhani @cook_22524895
મેંગો આઈસક્રીમ (mango ice cream recipi in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિલ્ક ને ગરમ મુકો થોડું ગરમ થાય એટલે સુગર ઉમેરો ત્યાર બાદ કસ્ટર્ડ પાવડર એક બાઉલ મા અલગ મિલ્ક મા મિક્સ કરી પછી ઉકળતા મિલ્ક મા નાખો ત્યાર બાદ મિલ્ક પાવડર નાખો
- 2
મિલ્ક એકદમ થીક થાય ત્યાં સુધી ઉકાળો
- 3
ત્યાર બાદ તે ઠંડુ પડે પછી મેંગો પલ્પ અને મિલ્ક ને બ્લેન્ડ કરો પછી તેને એક એર ટાઈટ ડબ્બા મા નાખો પછી તેના પર એક ફોઈલ પેપર અથવા પ્લાસ્ટિક પેપર મૂકી 2 કલાક માટે ડીપ ફ્રીજ મા મુકો
- 4
હવે 2 કલાક બાદ તેને ફ્રીજ માંથી કાઢી પાછું બ્લેન્ડ કરો ફરી તેને ડબ્બા મા ભરી ડ્રાયફ્રૂટ થી ગાર્નિશ કરી પેપર મૂકી બંધ કરી 8 કલાક માટે ડીપ ફ્રીજ મા મુકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12507027













ટિપ્પણીઓ