છોલે (chhole recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણા લઈ એને ચાર કલાક સુધી પલળવા દો પછી તેને ચાર સિટી સુધી બાફી લો.હવે લસણ,ડુંગરી,આદું,લીલા મરચા અને ટામેટા ની પ્યુરી બનાવો.
- 2
હવે એક કૂકર માં તેલ ઉમેરો અને તેમા રાઈ,લાલ મરચાં અને લીમડો ઉમેરો,હવે તેમા આદું, ડુંગરી,ટામેટા,લીલાં મરચાં અને લસણ ની પ્યુરી ઉમેરો
- 3
હવે તેમાં લાલ મરચું પાવડર,હળદર,ધાણાજીરું,મીઠું છોલે મસાલો અને ગરમ મસાલો ઉમેરો અને ત્યાર બાદ બાફેલા ચણા ઉમેરો અને બરાબર મિક્ષ કરી 10 મિનિટ સુધી થવા દો.હવે એક બાઉલ માં ઉમેરી તેને ડુંગરી ની સ્લાઈસ,ટામેટા ની સ્લાઈસ,લીલાં મરચાં ની સ્લાઈસ અને લીંબુ ના ટુકડા અને કોથમીર થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12514782












ટિપ્પણીઓ (3)