કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 16
#4layer
#બ્રેડ

#goldenapron3
Week 16
#4layer
#બ્રેડ

વધુ વાંચો

પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 16
#4layer
#બ્રેડ

#goldenapron3
Week 16
#4layer
#બ્રેડ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૬ કે ૭ વ્યક્તિ
  • 2બ્રેડના પેકેટ
  • 2બાઉલ મેયોનીસ
  • 2ગાજર જીણા છીનેલા
  • અડધી કોબી છીણેલી
  • 2વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  • 2વાટકી ઝીણા સમારેલા ટમેટા
  • 1સમારેલું લીલું મરચું
  • 3ચમચી પેરી પેરી મસાલા
  • 1વાટકી પનીર
  • સેજવાન ચટણી
  • 1નાનુ પેકેટ બટર
  • 1મોટું પેકેટ ચીઝ
  • અડધું પેકેટ ઓરેગાનો
  • અડધી ચમચી ચિલીફલેક્સ
  • 2ચમચી ખાંડ પાવડર
  • સ્વાદઅનુસાર મીઠું
  • 2ચમચી લાલ મરચાં પાઉડર
  • 4નંગ બાફેલા બટાટા ની ગોળ પતિકા
  • ટુથપીક ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રેડના ૨ પેકેટ લો. ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરો. મેયોનિઝ ને ૨ અલગ અલગ વાટકા માં લો.

    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આપને ૪ લેયર બનવાના છે. તેમાંનું પહેલાં લેયર નું બેઝ ત્યાર કરીએ.પેહેલા એક તપેલી માં મેયોનીજ લઈને તેમાં ખમણેલું ગાજર અને ખમનેલી કોબી ઉમેરો અને તેમાં પેરી પેરી મસાલા ઉમેરો. ત્યારબાદ બીજા લેયર નું બેઇઝ બનાવવા માટે એક તપેલીમાં ડુંગળી ટમેટા પનીર ચીઝ પનીર ચીઝ મરચાં અને બધા મસાલા મિક્સ કરો. ત્યારબાદ એક પ્લેટમાં 4 બ્રેડ લો.

    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ જે બ્રેડ તૈયાર કરી છે તે બધી બ્રેડ પર સૌપ્રથમ બટર લગાવો. ત્યારબાદ એક બ્રેડ લઈ તેના પર સેજવાન ચટણી લગાવો ત્યારબાદ તેના પર જે પહેલું બેજ તૈયાર કર્યું છે મેયોનીઝ સાથે ખમણેલું ગાજર અને ખમણેલી કોબીજ વાળું બેઝ તૈયાર કર્યું છે તે લગાવો.

    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બીજા લેયર માટે બીજી બ્રેડ લઇ તેના પર જે બીજું વેજ બેઝ તૈયાર કર્યું છે તે લગાડો. તેના પર ખમણેલું ચીઝ ઉમેરો અને ત્યારબાદ તેના પર ઓરેગાનો સ્પ્રીંકલે કરો. ત્યારબાદ ત્રીજા લેયર માટે ત્રીજી બ્રેડ પર બટેકા ના પટિકા લઈ તેના પર ખમણેલું ચીઝ ઉમેરો અને તેના પર ઓરેગાનો અને પેરી પેરી મસાલા ઉમેરો. અહીંયા મે પેરી પેરી મસાલો હોમેમેડ યુઝ કર્યો છે.

    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ચોથા લેયરમાં માયોનીઝ લગાડી તેના પર છીણેલુ ચીઝ ઉમેરો અને તેના પર ઓરેગાનો ઉમેરો.

    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ લોઢી ને પ્રેહેટ કરવા મૂકો. લોઢી પ્રી હીટ થાય ત્યાં સુધીમાં આ ચારેય બ્રેડ અને એકબીજા પર ગોઠવી ચાર લેયર વાળી સેન્ડવીચ તૈયાર કરો.

    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ લોઢી પ્રેહિત જાય પછી તેના પર ચાર લેયર વાળી પેરી પેરી મસાલા સેન્ડવીચ લોઢી પર મૂકો. ત્યારબાદ તેને ગોળા ના ઢાંકણા થી ઢાંકી લો. પાંચ મિનિટ પછી ગોળા નું ઢાંકણું ખોલીને જોશો તો આપણી પેરી પેરી મસાલા સેન્ડવીચ તૈયાર હશે ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઇ નાના પીસ કરો અને તેને ટૂથપીક ની મદદથી સજાઓ. તો તૈયાર છે આપણી પેરી પેરી મસાલા સેન્ડવીચ. આ સેન્ડવીચ ની પદ્ધતિ થોડીક લાંબી છે પણ સ્વાદમાં ખુબ ટેસ્ટી લાગે છે અને યમ્મીલાગે છે.

    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર May 13, 2020 18:07
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીરી પીરી Masala સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ હાર્ટ(Rose Heart Recipe In Gujarati)
  2. વલસાડી ભગત મુઠીયા અને ચોખા ના રોટલા (Valsadi bhagat muthiya and Rice rotla recipe in Gujrati)
  3. રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In gujarati)
  4. મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
  5. ફાલુદો.(Faludo recipe in gujrati.)
  1. ગુલકંદ વરિયાળી લસ્સી(gulkand vriyali lassi)
  2. ફુદિના છાસ (phudina Chhas recipe in gujarati)
  3. રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati)
  4. હાંડવો (Handavo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12528301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close