ગુલકંદ વરિયાળી લસ્સી(gulkand vriyali lassi)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર લો. ત્યારબાદ મિક્સર જાર માં 2 ટી સ્પૂન ગુલકંદ ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં 1 ટી સ્પૂન પલાળેલી વરિયાળી અથવા વરિયાળી નો પાવડર ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં 2 ટી સ્પૂન ખાન્ડ(સુગર) ઉમેરો.
- 4
ત્યારબાદ તેમાં 1-1/2 કપ દહીં ઉમેરો.
- 5
ત્યારબાદ તેમાં 4-5 બરફ ના ટુકડા નાખી ને બ્લેન્ડ 9-10 મિનિટ સુધી બ્લેન્ડ કરો
- 6
ત્યારબાદ તેને સર્વ કરો.અને ઠંડી લ સ્સી નો આનંદ માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12528859














ટિપ્પણીઓ (2)