મેંગો કસ્ટર્ડ (mango custard recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિલ્ક ને થોડું એક બાઉલ મા કાઢી કસ્ટર્ડ પાવડર મિક્સ કરી બીજું મિલ્ક ગરમ થવા મુકો
- 2
મિલ્ક ને અડધું થાય ત્યાં સુધી ઉકાળો ત્યાર બાદ તેમાં સુગર ઉમેરી હલાવો થોડી વાર પછી તેમાં કસ્ટર્ડ પાવડર વારુ મિલ્ક ઉમેરો અને એકદમ ક્રીમી થીક થાય ત્યાં સુધી હલાવો પછી ગેસ બંધ કરી થૉડુ થંડુ થવા દો
- 3
હવે મેંગો ના ટુકડા કરી તેને મિક્સર મા ક્રશ કરો ત્યારબાદ બાદ તે કસ્ટર્ડ મિલ્ક બનાવેલ છે તેમાં મિક્સ કરી હલાવો પછી તેને એક બાઉલ મા કાઢી 2 કલાક માટે ડીપ ફ્રીજ મા પ્લાસ્ટિક પેપર ઢાંકી મૂકી દો
- 4
2કલાક પછી તેને કાઢી લો પછી તેમાં મેંગો ના ટુકડા અને ડ્રાયફ્રૂટ્સ નાખી સર્વ કરો તો તૈયાર છે આપણું ખુબ જ ટેસ્ટી મેંગો કસ્ટર્ડ
Keywords
Similar Recipes
More Recipes
- હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
- ચણા મસાલા રેસ્ટોરન્ટ સ્ટાઇલ (chana masala recipe in Gujarati)
- સેવખમણી (Sev Khamani Recipe in Gujarati)
- સમર ક્યૂબ સલાડ & કુકુમ્બર જ્યુશ(Summer Cube Salad & Cucumber Juice Recipe In Gujarati)
- સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12535954












ટિપ્પણીઓ