રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બાફેલા બટાકા ને મેશ કરી પેન મા તેલ ગરમ કરી હિંગ એને હળવા નાખી તેમા બાફેલા બટાકા, વટાણા અને સમારેલી ટામેટૂ નાખી તેમા જલજીરા પાવડર એને મીઠું નાખી હલાવો અને તેમા થોડું પાણી નાંખી રગડો ધટ્ટ કરો.
- 2
ફૂદીનો, કોથમીર,લીંબુ નો રસ,મરચું અને સંચળ નાખી પેસ્ટ કરો તેમા પાણી અને પાણીપુરી મસાલો નાખી ખાટું તીખું પાણી બનાવો.
- 3
ખજૂર આંબલી ને ગરમ પાણી મા થોડી વાર પલાળી રાખો પછી તેને પીસી તેમા લાલ મરચું અને મીઠું નાખી મીઠી ચટણી બનાવો.
- 4
કાંદા અને કોબી સમારીને તીખું મીઠું પાણી,પૂરી અને રગડા સાથે સવૅ કરો.ચાલો મિત્રો પાણી પુરી ખાવા. 😋😋😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12541025









ટિપ્પણીઓ (8)