રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં તેલ મૂકીને ગરમ કરો ગરમ થઈ જાય પછી તેમાં પૌવા તળી લો
- 2
પછી જ તેલમાં મમરા ને તળી લો સીંગદાણા પણ તળી લો મોટા વાસણમાં બધું મિક્સ કરતા જવું
- 3
પછી તેમાં મીઠું હળદર મરચું અને ખાંડ ઉમેરીને એકદમ મિક્સ કરવું થોડીવાર માટે પેપર પર રાખી દો જેથી બધું જ વધારાનું તેલ શોષાઈ જાય
- 4
પછી આ જેવડા ને એટલે ડબ્બામાં ભરી લો તૈયાર છે સ્વાદિષ્ટ પૌવા નો ચેવડો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12560975










ટિપ્પણીઓ (3)