ચીઝ પીઝા
#goldenapron3
Week17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટ ને ચારી ને તેમા ૫ મિનિટ ગરમ દૂધ મા પલાળેલુ ઈસટ ઉમેરવુ. પછી તેમા મીઠું ને ખાંડ એડ કરીને જરૂર મુજબ પાણી થી પોચો લોટ બાંઘવો.
- 2
પછી તેને મસળી ને રાઉન્ડ સેપ કરી ને ૧ કલાક રેસટ આપવો.હવે તે ફૂલાઈ જાસે પછી તેલ કે બટર લગાવી ને પાછો મસળવો. પછી તેના રોટલા તૈયાર કરી ને કાટાં ચમચી થી કાણા કરી ને ઓવન મા કોનવેકશન મોડ મા ૧૫ મિનિટ સુધી બેક કરવુ વચે ફેરવવુ.
- 3
પછી તેના પર બટર ને પીઝા સોસ લગાવવો. ને ચીઝ સ્પેડ કરવુ. પછી તેના પર મોઝરેલા ચીઝ નાખી ને મરી પાઉડર ને મીઠું ને ઓરેગાનો નાખી ને ૫ મિનિટ બેક કરી ને માથે ચીઝ સ્લાઈસ મુકી સવॅ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12561270












ટિપ્પણીઓ (2)