કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો ફીરની (Mango phirni recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ફીરની (Mango phirni recipe in gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#week 17
#mango

#goldenapron3
#week 17
#mango

વધુ વાંચો

મેંગો ફીરની (Mango phirni recipe in gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#week 17
#mango

#goldenapron3
#week 17
#mango

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • 1બાઉલ ચોખા
  • અડધો ગ્લાસ પાણી
  • 1બાઉલ દૂધ
  • અડધો બાઉલ ખાંડનો પાવડર
  • અડધો બાઉલ કેરીનો પલ્પ
  • ગાર્નીશિંગ માટે:-
  • 4પાંચ બદામ ના ટુકડા
  • ચોકલેટ સોસ
  • થોડા કેરીના ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફીરની બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી લો. ત્યારબાદ ચોખા ને મિક્ચરે જાર માં લઇ થોડું પીસી લો ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી અધકચરો પીસો.

    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં દૂધ નાંખી ગેસ પર ગરમ થવા મૂકો દૂધમાં એક ઉફાળો આવે ત્યારબાદ તેમાં પીસેલા ચોખા ઉમેરો. ત્યારબાદ તેમાં ખાંડ નો પાવડર ઉમેરો.

    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધમાં ચોખા કેટલા નાખવાથી એકદમ દૂધ ઘાટો થઈ જશે પછી તેને હલાવવા નું છે બાકી તેમાં લમ્સ રએ જશે.ખાંડનો પાવડર ઉમેર્યા બાદ તેમાં કેરીનો પલ્પ ઉમેરો કેરીનો પલ્પ ઉમેરો એટલે ફીરની નો કલર બદલાઈ જશે. ફોટામાં જોઈ શકો છો તેવો જ કલર આવશે.

    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કેરીનો પલ્પ નાખ્યા બાદ ૨ મિનિટ ધીમા ગેસ પર હલાવવું. ત્યારબાદ ગેસ બંધ કરી ફીરની ને થોડી ઠંડી થવા દેવાની. ત્યારબાદ ગ્લાસ લઈ તેમાં ચોકલેટ સોસ નાખી ડેકોરેટ કરો ત્યારબાદ ગ્લાસ માં ફીરની ઉમેરો. ફીરની ની ઉપર થોડોક કેરીનો પલ્પ લગાવો.

    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ કેરીના પલ્પ પર ચોકલેટ સોસ ઉમેરો ચોકલેટ સોસ ની ઉપર થોડા કેરીના ટુકડા અને બદામના ટુકડા નાખી ગાર્નિશ કરો તો તૈયાર છે આપણી મેંગો ફીરની. મેંગો કેન્ડી,મેંગો આઈસક્રીમ બધા બનાવતા હોય પરંતુ અહીંયા મે મેંગો ફીરની બનાવી ને આ ડેઝર્ટ ને કંઈક અલગ રીતે જ પ્રસ્તુત કર્યું છે.

    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો ફીરની (Mango phirni recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર May 17, 2020 08:40
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
May 17, 2020 08:43
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ખીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શેફર્ડસ પાઈ (shepherd's pie recipe in gujarati)
  2. ગુલકંદ મફીન્સ (Gulkand muffins recipe in gujarati)
  3. સેવ ઉસલ (Sev Usal Recipe in Gujarati)
  4. ઢોસાનુ ખીરુ(Homemade Dhosa Batter recipe in gujarati)
  5. હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)
  1. ખાંડવી
  2. ખાટીયા ઢોકળા (Khatiya dhokla Recipe in Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai paneer recipe in gujarati)
  4. ગુંદા કેરી નું ખાટું અથાણું
https://cookpad.wasmer.app/in-gu/recipes/12571312
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close