ગાઠીયા (gathiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટ મા બેસન લઇ તેમા અજમો,મીઠુ,મોણ અને સોડા નાખી બરાબર મિક્સ કરીને થોડો ઢીલો લોટ બાંધી લ્યો અને બરાબર મસળવો ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો
- 2
તેલ થોડુ ગરમ થાય એટલે સેવસંચા મા ફરતુ થોડુ તેલ લગાવીને તેમા લોટ નાખી મનગમતી જાળી થી તેલ મા ગાઠીયા પાડીલો અને ધીમા તાપે તળીલો તો તૈયાર છે ગરમ ગરમ ગાઠીયા।
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12595416










ટિપ્પણીઓ (2)