મેંગો શીખંડ (Mango shrikhand recipe In Gujarati)

Mital Sagar @mitalsagar9
મેંગો શીખંડ (Mango shrikhand recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં જામી જાય પછી તેને એક પાતળા કપડા મા રાખીને ગરણા રાખી તપેલીમાં રાખો ૭ આઠ કલાક માટે પાણી નીકળી જવા દો. દહી ખાટું ન થઇ જાય તેનું ધ્યાન રાખો પછી કપડાં માંથી એક બાઉલમાં ટ્રાન્સફર કરો
- 2
હવે તૈયાર થએલ મસ્કા માં ખાંડ ઉમેરો ૨ કેરી મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો હવે તે પેસ્ટ પણ ઉમેરી દો એક કેરી ના નાના પીસ કરો તે કેરીના પીસ ઉમેરી દો બે-ત્રણ કલાક માટે ફ્રીઝ માં સેટ થવા માટે મૂકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12605632






ટિપ્પણીઓ (2)