કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

# પરાઠા એન્ડ રોટી.
# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો

# પરાઠા એન્ડ રોટી.
# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  • છથી સાત નંગ રોટલી
  • 1બાઉલમાં ચણાનો લોટ
  • છથી સાત નંગ પાલક
  • જરૂર મુજબ પાણી
  • ૧ ચમચી લાલ ચટણી
  • ૧ ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી હળદર
  • નિમક સ્વાદ પ્રમાણે
  • ૧ નંગ ડુંગળી
  • બેથી ત્રણ ચમચી આદુ મરચા કોથમરી અને લસણ ની પેસ્ટ
  • ૧ નંગ લીંબુ
  • તળવા માટે તેલ
  • છથી સાત ચમચી દળેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી લેવી.

    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રેડી છે રોટલી.

    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લેવો તેમાં બધા મસાલા એડ કરી દેવા. તેમાં કાંદા, આદુ, મરચા, કોથમરી અને લસણની પેસ્ટ પણ એડ કરી દેવી. વધુ સારી રીતે મિક્સ કરી લેવું જરૂર મુજબ પાણી એડ કરવું. ખીરું સેજ ઘટ રાખવું.

    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક રોટલી લેવી તેના પર ખીરું લગાડવું તે ખીરા પર એક પાલક પાન મૂકવું પછી તેના પર ખીરું લગાડવું આવી રીતે બે રોટલી અને પાલક ના પાન લઈને ખીરું લગાડવું

    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેનો રોલ બનાવી લેવો પછી તેને બાફવા માટે મૂકી દેવું. 10 થી 15 મિનિટ બાફવું. પછી તેને ચેક કરી લેવું

    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બફાઈ જાય પછી બહાર કાઢી લેવું પા 10 મિનિટ રહેવા દેવું પછી તેના રાઉન્ડમાં પીસ કરી લેવા.

    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને આપણે તળી લેશું હવે રેડી છે રોટલીના પાતરા તેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરવા.

    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર May 22, 2020 05:11

ટિપ્પણીઓ (11)

Bindiya Shah
Bindiya Shah @14122011helushah
May 23, 2020 09:02
super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્પાઈસી દહીં પરાઠા
  2. હેલ્ધી કલરફૂલ સ્ટફ્ડ પરાઠા(Healthy Colourful Stuffed Paratha)
  3. મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)
  4. મેંગો જલેબી (Mango Jalebi recipe in gujarati)
  5. પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
  1. ફરાળી રોટલી
  2. ગોળ ના પરોઠા (Gud paratha recipe in gujrati)
  3. પાપડ રોલ (papad roll recipe in Gujarati)
  4. ભાજી સંગ પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12628594
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close