કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#goldenapron3
#week18
#rotis
#sauce

#goldenapron3
#week18
#rotis
#sauce

વધુ વાંચો

આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#goldenapron3
#week18
#rotis
#sauce

#goldenapron3
#week18
#rotis
#sauce

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • આલુ પરોઠા બનાવવા માટે
  • છથી સાત બટેટા
  • 2 કપઘઉંનો લોટ
  • 2 ચમચીલાલ મરચું
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • થોડી એવી ધાણાભાજી
  • અડધી ચમચી ખાંડ
  • 1/2લીંબુ
  • ૨ચમચા મોણ માટે તેલ
  • 2 મોટા ચમચાબટર શેકવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • સોસ બનાવવા માટે
  • છથી સાત ટમેટા
  • 2ડુંગળી
  • અડધો બટેટુ
  • ૮થી ૧૦ કળી લસણ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૨ ચમચીખાંડ
  • અડધી ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાંચથી છ લીમડાના પાન
  • વઘાર માટે એક ચમચી તેલ
  • ચપટીરાય
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે સૌ પ્રથમ એક કૂકરમાં બટેટા બાફી તેને ફોલી લેવા હવે તેમાં લોટ અને બધો મસાલો ઉમેરી દેવો અને લોટ બાંધી લેવો હવે તેમાં મોણ નાખી લોટ કુણવો

    આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સોસ બનાવવા માટે સૌપ્રથમ ટમેટા બટેટા લસણ ડુંગળી બાફી લેવું બફાઈ જાય એટલે તેને બ્લેન્ડરથી એકરસ કરી ગાળી લેવું હવે તેને એક તપેલામાં ઉકળવા મુકો અને તેમાં ચટણી મીઠું છે ગરમ મસાલો અને ખાંડ નાખી હલાવો હવે ઉકળી જાય એટલે તેમાં રાય અને લીમડાનો વઘાર મારો જેનાથી સુગંધ સારી આવે છે અને બાળકો માટે મીઠો લીમડો સારું કહેવાય

    આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આલુ પરોઠા ના લોટ માંથી એક લૂઓ લઈ તેનુ પરોઠુ વણી તવી પર બટર થી બંને બાજુ શકો તો તૈયાર છે આલુ પરોઠા વિથ સોસ

    આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર May 23, 2020 08:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા સોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક થાલિપીઠ
  2. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
  3. સેન્ડવિચ પરાઠા(sandwich paratha in Gujarati)
  4. પનીર ટિક્કા ડ્રાય (paneer tikka dry recipe in gujarati)
  5. મુગલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
  1. મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
  2. રોટી કોન્સ ચાટ (Roti cones chat Recipe In Gujarati)
  3. સ્ટફ પનીર મેટ પરાઠા
  4. તળેલી મસાલા ભાખરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12639568
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close