કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢાઈ પનીર (kadai paneer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢાઈ પનીર (kadai paneer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢાઈ પનીર (kadai paneer recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

કઢાઈ પનીર (kadai paneer recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 કે 4 વ્યક્તિ
  • 200/250 ગ્રામ પનીર ના ટુકડા
  • 2ઝીણી સમારેલી ડુંગળી
  • 1મોટી ડુંગળી (ઉભી ચીરી માં કટ કરેલી)
  • 1નાનું ટામેટું (ઉભી ચીરી માં કટ કરેલ)
  • 1નાનું કેપ્સિકમ(ઉભી ચીરી માં કટ કરેલ)
  • 1 વાટકીટામેટાની ગ્રેવી(1 ટામેટું મિક્સર માં ક્રશ કરી લેવું)
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1/2 ચમચીધાણા જીરૂં પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • તેલ
  • ▪️ પંજાબી મસાલો બનાવવાની રીત***
  • 2 ચમચીસૂકા ધાણા
  • 1/2 ચમચીજીરૂ
  • 4-5આખા મરી
  • 2સૂકા લાલ મરચાં(કાશ્મીરી હોય તો વધુ સારું)
  • 1/2 ચમચીમીઠું(મસાલા શેકતી વખતે જ એડ કરવું)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડ્રાય મસાલો બનાવા માટે બધું જ એક પેન માં ધીમા ગેસ પર શેકી લેવું,અને ઠંડુ પડે એટલે મિક્સર માં અધકચરું પીસી લેવું.(અધકચરું રાખવાથી શાક માં ટેસ્ટ મસ્ત આવે છે અને છેક સુધી જળવાઈ રહે છે)

    કઢાઈ પનીર (kadai paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તવા માં તેલ મૂકી ને જીણી સમાંરેલ ડુંગળી ને સાંતડવી, તેમાં ઉભી સમારેલી આદુ ની ચીરી નાખવી, અને હવે ડુંગળી સહેજ બ્રાઉન રંગ ની થાય એટલે તેમાં ટમેટા ની પ્યોરી ઉમેરી લાલ મરચું, હળદર, ધાણાજીરું અને ચપટી મીઠુ નાખી હલાવો અને અડધા ગ્લાસ થી પણ ઓછું પાણી એડ કરી લો.અને 2 મિનિટ ફાસ્ટ ગેસ પર હલાવી પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    એક બીજા પેન માં તેલ મૂકી તેમાં ઉભી સમારેલ ડુંગળી,કેપ્સિકમ, ટમેટા, પનીર ને સહેજ મીઠું નાખી ને સાંતળવા દો, હવે તેમાં મસાલા કરવા, કાશ્મીરી લાલ મરચું, અને પંજાબી મસાલો એડ કરીને પનીર તૂટે નહીં એ રીતે હલાવું, ત્યારબાદ તૈયાર કરેલ ગ્રેવી નાખી ને પાછું સરસ મિક્સ કરી લો.અને છેલ્લે તેમાં 1/2 મલાઈ નાખી દો.

  4. 4

    તો અહીં તૈયાર છે સરસ પનીર ની સબ્જી,જે પરોઠા, છાસ અને પાપડ સાથે ખાવાની મજા આવે છે.

    કઢાઈ પનીર (kadai paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Savani Swati
Savani Swati @cook_19763958
પર May 23, 2020 09:37
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
May 23, 2020 10:07
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karahi Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક થાલિપીઠ
  2. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
  3. સેન્ડવિચ પરાઠા(sandwich paratha in Gujarati)
  4. પનીર ટિક્કા ડ્રાય (paneer tikka dry recipe in gujarati)
  5. મુગલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
  1. બેક્ડ સ્ટફ્ડ નાન(Baked stuffed naan recipe in Gujarati)
  2. વ્હીટ બટર ગાલૅિક નાન (wheat butter garlic naan recipe in gujarati)
  3. બટાટા સ્ટફ્ડ કુલચા (potato stuffed kulcha recipe in gujarati)
  4. ફજેતો (fajeto recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12643239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close