કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ની છાલ ઉતારી લો
- 2
ત્યારબાદ તેને છીણી વડે છીણી લો
- 3
હવે એક જાડા તળિયા વાળી સ્ટીલ ની તપેલી લઇ તેમા કેરી ની છીણ
- 4
લઇ તેમા હળદર અને મીઠું ઉમેરી થોડી વાર રહેવા દો
- 5
હવે તેમાં ખાંડ મિક્સ કરીને હલાવતાં રહો જયાં સુધી ખાંડ ઓગળી જાય
- 6
ત્યારબાદ ગેસ ઉપર મૂકી ધીમા ગેસે હલાવતાં રહો
- 7
૧૦ મિનિટ સુધી હલાવ્યા પછી હાથ ની આંગળી વડે ચાસણી ચેક કરો
- 8
૧ તાર થાય એટલે ઉતારી ઠંડુ થવા દો, ત્યારબાદ ઠંડુ થઇ જાય એટલે
- 9
તેમા તજ,લવિગ, મરી, લાલ મરચું, જીરૂ મિક્સ કરી બરણી મા ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12656818











ટિપ્પણીઓ