લેફ્ટ ઓવર રોટલી નું શાક
#રોટી
#goldenapron3#week19
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો હવે હિંગ નાખી દો.રાઈ તતડે એટલે તેમાં લસણની કળી નાખી દો.
- 2
લસણ ની કળી સહેજ ગુલાબી કલર ની થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળી લો.
- 3
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં હળદર નાખી દો પછી તેમાં છાશ નાખી દો.
- 4
હવે રોટલી ના ઝીણા કટકા કરી તેમાં ઉમેરો પછી તેમાં બધા જ મસાલા નાખી દો.
- 5
થોડીવાર ઉકળવા દો પછી ગેસ પરથી ઉતારી લો અને કોથમીર નાખી સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12664733








ટિપ્પણીઓ (2)