કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ મેંગો સ્મુધિ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ મેંગો સ્મુધિ

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#કેરી

#goldenapron3
#કેરી

વધુ વાંચો

ચોકલેટ મેંગો સ્મુધિ

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#કેરી

#goldenapron3
#કેરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૨ નંગકેરી
  • થોડાબરફના ટુકડા
  • અડધી વાટકી મલાઈ
  • 1મોટો બાઉલ દૂધ
  • ચોકલેટ સોસ
  • 50 ગ્રામચોકલેટ ડાર્ક કમ્પાઉન્ડ
  • 1બાઉલ ખાંડ
  • ડેકોરેશન માટે:-
  • થોડાકેરીના ટુકડા
  • છીણેલી ડાર્ક ચોકલેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. ત્યાર બાદ એક ગ્લાસમાં ચોકલેટ થી ડેકોરેશન કરી ફ્રીજમાં પાંચ મિનિટ સેટ કરવા મૂકી દો.સ્મુધિ બનાવવા માટે મેં અહીંયા સ્મુધિ માટે મલાઈ નો ઉપયોગ કર્યો છે.સ્મુધિ માટે બટર નો પણ ઉપયોગ કરી શકો છો. જેથી તે એકદમ સ્મૂધ બને.

    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ કેરીના ટુકડા કરી મિક્સર જારમાં કેરીના ટુકડા અને બધી સામગ્રી મિક્સ કરો અને તેને પીસી લો. ત્યારબાદ તે એકદમ ઘટ્ટ લાગશે. ત્યારબાદ એક તપેલીમાં કાઢી લો.

    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ફ્રીજમાં થવા મુકેલા ગ્લાસ બહાર કાઢી તેની અંદર ચોકલેટ મેંગો સ્મુધિ ઉમેરો. ત્યારબાદ તેની ઉપર ચોકલેટ સોસ ઉમેરો ચોકલેટ સોસ ની ઉપર થોડા કેરીના ટુકડા ઉમેરો તેની ઉપર ખમણેલી ડાર્ક ચોકલેટ ઉમેરો. ત્યારબાદ તેની ઉપર ફરીથી એક વખત કેરીના ટુકડા ઉમેરો. તો તૈયાર છે આપણી ચોકલેટ મેંગો સ્મુધિ ઉનાળામાં કેરીની સીઝન હોવાથી કેરી સહેલાઇથી મળી રહે છે. તો કંઈક અલગ રીતે ચોકલેટ મેંગો સ્મુધી અહીં પ્રસ્તુત કરી છે.

    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ મેંગો સ્મુધિ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર May 26, 2020 10:01
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
May 26, 2020 12:24
Looks delicious 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ મેંગો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો શ્રીખંડ
  2. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)
  3. ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
  4. પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
  5. સ્પ્રાઇટ લીમકા (Sprite Limca recipe in Gujarati)
  1. ઉપમા કેક
  2. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)
  3. રજવાડી ઢોકળી
  4. ઓરમુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671128
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close