બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)

Bhavika thobhani @cook_22524895
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બનાના ને મેસ કરી તેમાં સુગર અને મિલ્ક ઉમેરો
- 2
ત્યાર બાદ તેમાં લોટ મિક્સ કરી એકદમ બેટર ને હલાવો ત્યાર બાદ તેમાં 1 ટી સ્પૂન ઘી ઉમેરો અને ઇનો ઉમેરો ફલફી બેટર તૈયાર થઈ જશે ત્યાર બાદ એક પેન મુકો તેમાં આપડે ઊત્તપમ બનાવ્યે તે રીતે બેટર મૂકી રાઉન્ડ શેપ મા બનાવો
- 3
હવે થોડી વાર થાય પછી તેની ફરતે ઘી લગાવી સેકો થોડી વાર મા તેને ઉલટાવી બીજી સાઈડ સેકો આ રીતે એક સાથે 2 3 પણ તમે પેન મા સાથે સેકી શકો છો તો તૈયાર છે આપડી બનાના પેન કેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12673197










ટિપ્પણીઓ