કેરી નો મેથૂંબો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ની ધોય ને કોરી કરી છાલ કાઢી ખમણી લો એમા હળદર ને મીઠુ નાખી મિક્સ કરી 3 થી 5 કલાક પલાળી રાખો પછી તે ખમણ ને નીચવી નાખો
- 2
પછી એક કડાઈ માં તેલ મુકી વઘાર કરો.તેમા ઘાણા.મેથી.તમાલ પત્ર.હીંગ.નાખી વઘાર કરો તેમા કેરી નો વઘાર કરો તેમા.મીઠુ.મરચાં ની ભૂકી.નાખી થોડી વાર સાતડો પછી ગોળ સુધારી ને નાખી મિક્સ કરી 10/15 મીનીટ ચડવા દો
- 3
પછી ગેસ પર થી ઉતારી ઠઠું પડે એટલે એક બરણી જાર માં ભરી સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12682513













ટિપ્પણીઓ