વેજ મંચુરીયન (manchurian recipe in gujarati)

લોક્દાઉન મા બધી હોટલો બંધ એટલે ઘર ના રસોડા ને જ હૉટલ બનાવી દીધી. બધુ ઘર મા જ બન્યુ. ઘર નુ ખાવાનું કઈ પણ ખાવ હેલ્થ માટે સારું અને કુક્પેડ પર થી શિખવામાં સરસ જ બને.. આભાર કુક્પેડ ટીમ નો...

રાંધવાની સૂચનાઓ
- 1
વડા બનાવવા માટે એક બોઉલ મા છિનેલિ કોબીજ લેવી. તેમા ગાજર છિનેલુ નાખવું પછી તેમા આદૂ મરચું લસણ ની પેસ્ટ,મીઠુ,ગરમ મસાલો,કોર્ન ફ્લોર,મેદો ઉમેરી મિક્સ કરવુ. પછી એમાંથી માપસર ના ગોળા બનવી ને ગેસ પર ગરમ તેલ મા મિડિયમ ફ્લેમ પર તળી લેવા. હલકા બ્રાઉન થાઈ એટલે કાઢી ને સાઈડ પર રાખવા..
- 2
- 3
હવે મન્ચુંરીયન બનાવવા માટે એક કઢાઈ મા તેલ લઈ ગેસ પર ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાઈ એટલે એમા લાબા સમારેલ કાંદો કેપ્સીકમ ને સાંતળવુ. પછી થોડી વાર રઈ ને ગાજર ને કોબી ને સાંતળવુ. તેમા સોય સોસ,ચીલી સોસ આદૂ મરચા ની પેસ્ટ નાખી ને સાંતળવ દેવું થોડા બ્રાઉન થાઈ શાક એટલે તેમા સોય સોસ ચીલી સોસ સ્વાદ મુજબ વધઘટ કરી સકાય તેં નાખી ને પછી વિનેગર ઉમેરવું પછી એક વાટકી મા કોર્ન ફ્લોર મા પણી ઉમેરી ને પેસ્ટ બનાવવી તે ઉમેરવું પેસ્ટ ધીમે ઉમેરવિ. ગ્રેવી બો ઘટ્ટ ની થાઈ તે જોવું પછી તેમા મન્સુરીયં બોલ્સ ને ગ્રેવી મા ઉમેરવા
- 4
- 5
- 6
- 7
ગેસ ફુલ રાખવો. હવે ગેસ પર થી ઉતારી લીલો કાંદો ઉપર થી નાખી સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)