મેંગો સ્ટફ્ડ ચોકલેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ અને ડાર્ક અને મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ ને ડબલ બોઇલ કરી મેલ્ટ કરો.
- 2
ચોકલેટ મેલ્ટ થઈ જાય ત્યારબાદ ચોકલેટના મોલ્ડમાં પહેલા મેલ્ટ થયેલી થોડીક ચોકલેટ ઉમેરો ત્યારબાદ તેની ઉપર મેંગો નો પલ્પ ઉમેરો ત્યારબાદ ફરીથી તેની ઉપર મેલ્ટ થયેલી ચોકલેટ નું લેયર કરો. જો મોલ્ડમાં ફીલિંગ આડા અવળું થયું હોય તો તેને ચમચી વડે સરખું કરી લેવું.
- 3
ત્યારબાદ ચોકલેટને પાંચથી સાત મિનિટ ફ્રીજમાં સેટ થવા મૂકો. ચોકલેટ સેટ થઈ જાય ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઇ દેમોલ્ડ કરી અને સર્વ કરો.તો તૈયાર છે આપણી મેંગો ફીલિંગ ચોકલેટ. મેંગો ફિલ ચોકલેટ ખાવા માં ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
- બમિઁઝ ખાઉસવે (Burmese khowsuey Recipe In Gujarati)
- મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)
- ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
- મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
- મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12703252












ટિપ્પણીઓ (4)