દૂધી નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી લઈ તેને ખમણી માં ખમણી લો.પછી તેમા થી હાથ વડે દબાવી પાણી કાઢી લો.
- 2
કૂકર માં ખમણ નાખી તેમા ધી,ખાંડ,મલાઈ અને એલચી પાવડર ઉમેરી મીક્સ કરો.ચપટી ગી્ન કલર ઉમેરો. ગેસ ચાલુ કરી કૂકર મા 5 સીટી કરો.
- 3
તો તૈયાર છે દૂધી નો હલવો.એક પ્લેટ માં લઈ તેની ઉપર બદામ ની કતરણ અને કીસમીસ ઉમેરી સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12710647












ટિપ્પણીઓ