રાંધવાની સૂચનાઓ
- 1
સૈપથમ બટેટા ને ધોઈ ને સાફ કરી ને સરસ સમારી લેવા
- 2
હવે એક મોટા તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ તમાલપત્ર ના પાન સૂકા મરચાં લીમડો મૂકી ને વધારામાં બટેટા વઘારી ને મીઠું એડ કરી ને સરસ રીતે હલાવી ને મિક્સ કરીને થોડીવાર તેલમાં થવા દેવું તૈયાર બાદ બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરીને હલાવી લેવું
- 3
તૈયાર બાદ પાણી ઉમેરી ને સરસ રીતે પકાવી લેવુ
- 4
કોથમીર ભભરાવી ને હલાવી ને સર્વ કરવું તો આપણું પ્રસંગે બનતુ શાક તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12733103














ટિપ્પણીઓ (4)