આમ /મેંગો ફીરની
#કૈરી/ મેંગો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકી દેવું. ત્યારબાદ તેમાં ચોખા ને ધોઈ ને દરદરા વાટી નાખવા.
- 2
હવે દૂધ નો ઉભરો આવી ગયા બાદ તેમાં ચોખા નાખી દેવા.અને તેને અંદર નાખતી વખતે હલાવતા રેહવું જેથી ગાંઠ ના પડે..હવે તે મિશ્રણ ને પાંચ થી સાત મિનિટ સુધી હલાવતા rehvu..મિશ્રણ ગઠ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો..અને તેની અંદર ખાંડ તેમજ કાજુ બદામ ના ટુકડા નાખી હલાવી નાખવું..
- 3
હવે ગેસ ધીમા તાપે ચાલુ કરી તેમાં કેરી ની પેસ્ટ તેમજ ઈલાયચી પાઉડર નાખી મિશ્રણ ને મિક્સ કરી દેવું.. હવે ગેસ બંધ કરી દેવો..
- 4
હવે મિશ્રણ ને થોડું ઠંડુ થયા બાદ એક બાઉલ માં કાઢી લઈ તેની ઉપર કેરી ના નાના ટુકડા કાપી ગાર્નિશ કરવું તેમજ કેસર..તો તૈયર છે આમ / મેંગો ફિરની....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12734663















ટિપ્પણીઓ