કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  • ૧/૨બાઉલ ઘઉંનો લોટ
  • ૨ ચમચીમોલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ઉપર ચોપડવા માટે:
  • 4 ચમચીઘી
  • 2 ચમચીમરચાની ભૂકી
  • 1 ચમચીજીરૂ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ગાર્નિશ માટે:
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.

    મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ ઉપર લોખંડની કડાઈ ને ઊંધી મૂકી તેના પર તેલ લગાવો. હવે પાતળી રોટલી વણીને ઉંધી કરેલી કડાઈ ઉપર ધીમા તાપે શેકો.

    મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મિનિટ પછી રોટલી ને પલટાવીને કોટનના કપડા થી બંને બાજુ ધીમે ધીમે શેકી લો ગેસની આંચ ધીમી રાખવાની. હવે તેને ધીરે રહીને પ્લેટમાં કાઢી લો.

  4. 4

    હવે ઓગાળેલા ઘીમાં સ્વાદ અનુસાર મીઠું મરચું અને જીરું પાઉડર નાખી મિક્સ કરી લો. હવે તેને કરારી રોટી ઉપર લગાવો અને લીલા ધાણા નાંખી ગાર્નિશ કરી સર્વ કરો.

    મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર June 08, 2020 09:21

ટિપ્પણીઓ (11)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
June 08, 2020 16:09
આજે તમે શેર કરી રેસિપી તે આજે મે બનાવી..આભાર તમારો ...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કરારી રોટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. ખમણ (Khaman Recipe in Gujarati)
  3. સુખડી (sukhadi)
  4. બટેટાના ગોટા
  5. સ્ટફ્ડ પનીર ચીઝ કોફતા સબ્જી
  1. બટેટા ની સુકી ભાજી (Suki Bhaji recipe in Gujarati)
  2. કાઠિયાવાડી  તીખી  લસણ  ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  3. પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
  4. ફરાળી બી બટેટા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759083
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close