કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#week 19

#goldenapron3
#week 19

વધુ વાંચો

સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#week 19

#goldenapron3
#week 19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૩ કે ૪ વ્યક્તિ માટે
  • 2 બાઉલ સુજી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  • 2 બાઉલઝીણા સમારેલા ટામેટા
  • 3 (4 નંગ)ઝીણા સમારેલા મરચા
  • 1 વાટકીલાલ ચટણી
  • 1 વાટકીસેઝવાન સોસ
  • 1 કપટોમેટો સોસ
  • 50 ગ્રામ બટર
  • 250 ગ્રામ ચીઝ
  • 1 બાઉલમેયોનિસે
  • 1પેકેટ ઓરેગાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સુધી નું ખીરુ લો. સોજી ને એક તપેલી લઈ તેમાં થોડું પાણી નાખી સોજી ને ૩ થી ૪ કલાક પલાળી રાખો તેથી તેમાં સરસ આથો આવી જશે. ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરો.

    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ થોડા ડુંગળી ટામેટા અને મરચાંને આ ખીરામાં નાંખી દો અને થોડા સમારેલા ડુંગળી ટામેટા અને મરચાં પેનકેક ઉપર પાથરવા રાખો. રવો પલાળ્યો હોય ત્યારે તેમાં મીઠું નાખેલું છે તેથી મીઠું નાખવાની જરૂર નથી. ત્યારબાદ લોઢી ને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેના પર ગોળ શેઇપ માં ખીરું પાથરો.

    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ આ પેનકેક પર લાલ ચટણી, સેઝવાન સોસ ટોમેટો સોસ મેયોનીઝ અને ઝીણા સમારેલા ડુંગળી ટામેટા અને મરચાં નાખો. ત્યારબાદ તેને સ્પ્રેડ કરી લો. ત્યારબાદ તેના પર ખમણેલું ચીઝ નાખો અને તેના પર ઓરેગાનો સ્પરિંકલ કરો. પેનકેક ને બટર વડે શેકો.

    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આપણું સુજી પીઝા પેનકેક. જનરલી સુઝુકી પેનકેક બધા બનાવતા જ હોય પરંતુ અહીંયા મે સુધી પીઝા પેન કેક બનાવી એક અલગ જ રીતે આ રેસીપી નેપ્રસ્તુત કરી છે. પીઝા પેનકેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.

    સુજી પીઝા પેનકેક (Sooji Pizza Pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 04, 2020 13:36
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Komal Batavia
Komal Batavia @cook_22279443
June 07, 2020 14:29
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી પીઝા પેનકેક સૂજી પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સીઝલિંગ પનીર પુલાવ
  2. વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
  3. હેલ્ધી આલુ ચાટ (Healthy Alu Chat Recipe in Gujarati)
  4. ચોકોલેટ વેફલસ (Chocolate waffles recipe in Gujarati)
  5. પોટાટો ડિસ્ક (Potato Disc recipe in Gujarati)
  1. હેલ્ધી આલુ ચાટ (Healthy Alu Chat Recipe in Gujarati)
  2. સમોસા (samosa recipe in gujrati)
  3. મગ ચાટ (Moong chat recipe in Gujarati)
  4. વાટી દાળના ભજીયા (Vati Dal Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12768431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close