ગ્વાવા ચીલી શોર્ટસ (guvava chilly shots recipe in Gujarati)

Popat Bhavisha @cook_22243136
ગ્વાવા ચીલી શોર્ટસ (guvava chilly shots recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. અહીંયા મે તૈયાર ગવાવા ક્રશ નો ઉપયોગ કર્યો છે. એક વાસણમાં બધી સામગ્રીને મિક્સ કરી લો.
- 2
બધી સામગ્રી મિક્સ થઇ જાય પછી તેમાં બ્લેન્ડર વડે ક્રશ કરી લો.ક્રશ થઈ જાય પછી તેને એક ગ્લાસ લઈ તેમાં આ શોર્ટસ ઉમેરો.સર્વિંગ પ્લેટમાં મરચાં અને લીંબુ વડે ડેકોરેટ કરી લો. તો તૈયાર છે આપણું ગ્વાવા ચીલી શોર્ટસ.ગ્વાવા ચીલી શોર્ટસ પીવા માં ખુબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12792132









ટિપ્પણીઓ (3)