મગ (કોરા છૂટા)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળી દો
- 2
એ કુકરમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો પછી તેમાં મગ મરચું મીઠું હળદર ધાણા જીરું ઉમેરો ૨ ચમચા જેટલું પાણી ઉમેરીને કૂકર બંધ કરો bay city કરો તૈયાર છે મગ
- 3
હવે તેમાં લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી સર્વ કરો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12797929









ટિપ્પણીઓ (2)