મોહનથાળ (mohanthal recipe in Gujarati)

Trivedi Bhumi @cook_19951758
મોહનથાળ (mohanthal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો અને ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખી હલાવતાં રહેવુ ધીમા તાપે શેકો,સેજ બદામી રંગ પકડે એટલે શેકાય ગયો એમ માનવુ
- 2
પછી એક કડાઈ મા થોડુ પાણી ગરમ કરવા મૂકો અને ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને હલાવતાં રહેવુ 2 તારની ચાસણી લેવી, ચાસણી આવી જાય એટલે તેમાં લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો અને તેમાં ઈલાયચી નો ભૂકો નાખી દયો અને એક ડીસ મા પાથરીને ઠરે એટલે ચોસલા પાડી લ્યો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12810226









ટિપ્પણીઓ (2)