રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને એક કુકરમાં બાફી લો
- 2
ત્યારબાદ વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી એક તપેલીમાં તેલ લો અને તેમાં જીરુ અને રાઈ મૂકી મગ વઘારો ત્યારબાદ તેમાં ચટણી મીઠું હળદર ટમેટું લીંબુ નાખી થોડી એવી લસણ ખાંડીને પણ નાંખી બરાબર હલાવો બેથી ત્રણ મિનિટ ચડવા દો તૈયાર છે તમારા મગ
- 3
ગરમાગરમ અને રોટલી સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12811977








ટિપ્પણીઓ