રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં તેલ નું મોણ તેમજ થોડું મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી દેવો..લોટ ને દસ મિનિટ સુધી ઢાંકી રાખવો...ત્યાર પછી એક સરખા લુઆ કરી પાતળી રોટલી વણી લેવી.,
- 2
હવે એક કઢાઈ લેવી..તેને ઊંઘી સાઇડ મૂકી તેના પર તેલ લગાવી રોટલી સેકી લેવી..બેવ બાજુ એકસરખી સેકી લેવી...
- 3
હવે તેના ઉપર ચોપડવા માટે એક વાટકી માં ઘી તેની અંદર મીઠું, લાલ મરચું, જીરું પાઉડર નાખી મિશ્રણ તૈયાર કરવું..અને રોટલી પર લગાવી દેવું...અને તેની ઉપર કોથમીર સમારેલી નાખવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814075












ટિપ્પણીઓ (10)