કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#Week 21
#mayo

#goldenapron3
#Week 21
#mayo

વધુ વાંચો

ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#Week 21
#mayo

#goldenapron3
#Week 21
#mayo

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  • 250 ગ્રામ પાસ્તા
  • 1 વાટકીસમારેલી ડુંગળી
  • 1/2 વાટકી વટાણા
  • 2સમારેલા મરચા
  • 1 વાટકીમાયોનીઝ
  • 1મોટો ગ્લાસ પાણી
  • 1 ચમચીઓરેગાનો
  • 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 100 ગ્રામ ચીઝ
  • પાસ્તા બાફવા માટે:-
  • ૬-૭ ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાસ્તા તૈયાર કરો. અહીંયા પહેલા પાસ્તાને બાફી લીધા છે. પાસ્તા બાફવા માટે એક વાસણમાં પાણી મૂકી પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું અને તેલ નાખી પાસ્તા બાફવા મુકો.

    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બફાઈ જાય એક ચારણીમાં કાઢી લો. ત્યારબાદ તેના પર ઠંડુ પાણી રેડી લો. ઠંડુ પાણી પાસ્તા પર ઉમેરશો એટલે પાસ્તા એકદમ છૂટા પડી જશે.

    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઉપર ઘટકોમાં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરી લો. ત્યારબાદ થોડું તેલ મૂકો થોડીક હિંગ ઉમેરો પછી તેમાં સમારેલા ડુંગળી, વટાણા અને મરચાં ઉમેરો.

    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી,વટાણા અને મરચા સતદાય જાય ત્યારબાદ તેમાં માયો ઉમેરો. પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો.

    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો. એકદમ ઉકડી જાય પછી તેમાં પાસ્તા ઉમેરી દો પછી તેમાં ચીઝ ઉમેરો. એકદમ ઘટ્ટ થઇ જાય એટલે ચીઝ માયોનીઝ પાસ્તા તૈયાર છે. જો તમને ઘાટું લેયર પસંદ ન હોય તો તેમાં થોડું પાણી ઉમેરી આછી ગ્રેવી પણ કરી શકો છો.

    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો તો તૈયાર છે આપણા ચીઝ માયોનીજ પાસ્તા. પાસ્તા ખાવામાં ખૂબ જ યમ્મી અને ટેસ્ટી લાગે છે. વ્હાઇટ ગ્રેવી પાસ્તા બધા બનાવતા જ હોય પરંતુ અહીંયા મેં કંઈક અલગ રીતે ચીઝ માયોનીજ પાસ્તા પ્રસ્તુત કર્યા છે.

    ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 08, 2020 18:44
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 09, 2020 07:24
Yum 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ મયોનીશ પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. સુખડી (sukhadi)
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ પનીર ચીઝ કોફતા સબ્જી
  5. બટેટાના ગોટા
  1. મિક્ષ ભજીયા (Mix bhajiya recipe in Gujarati)
  2. સોનેરી ભીંડી (Golden Bhindi Recipe In Gujarati)
  3. મિકસ ફ્રુટ સુકીભાજી (Mix fruit suki bhaji recipe in Gujarati)
  4. શીંગ ભજીયા (Shing Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814997
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close