કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પકોડા (Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પકોડા (Pakoda Recipe In Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

સ્નેક્સ

સ્નેક્સ

વધુ વાંચો

પકોડા (Pakoda Recipe In Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

સ્નેક્સ

સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
૬ થી ૭ વ્યક્તિ
  • ૫૦૦ ગ્રામ બટેટા
  • 1વાટકી વટાણા
  • 1બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ લીંબુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચી ખાંડ
  • 1ચમચી ધાણાજીરું પાઉડર
  • 1ચમચી લાલ ચટણી પાઉડર
  • ખીરું માટે:-
  • 1વાટકી મેંદો
  • 1ગ્લાસ પાણી
  • 1/2વાડકી સુજી
  • મીઠું સ્વાદ અનુસાર
  • જરૂર મુજબ ટુથપીક
  • લીલા મસાલા માટે:-
  • 4(5 નંગ) લીલા મરચા
  • જરૂર મુજબ ધાણા ભાજી
  • ૧ ચમચી મરીનો ભૂકો
  • 4પાંચ કડી લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા અને વટાણા ને બાફી લો બફાઈ જાય એટલે ચારણી માં પાણી નીતરી જાય એમ કાઢી લો. પછી બટેટા ની છાલ કાઢી વટાણા અને બટાકાને મેશ કરી લો.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે બધા મસાલા તૈયાર કરો. ત્યારબાદ તેલ મૂકી આવી જાય એટલે એમાં હિંગ, લીમડો અને જીરું નો વઘાર કરી લો.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સૌપ્રથમ ડુંગળી ઉમેરો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં લીલો મસાલો ઉમેરો ત્યાર બાદ તેમાં બટાકા અને બધા મસાલા ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે ઉમેરી દો.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ પકોડાને બાઇન્ડિંગ માટે તેના માટે ખીરું તૈયાર કરવામાં આવે છે જેમાં અહીંયા મેં ચણાનો લોટ નો ઉપયોગ કર્યો નથી અહીંયા મેંદાનો લોટ અને સુજી નો ઉપયોગ કર્યો છે. રવો મેંદો અને પાણી એક વાસણમાં મિક્સ કરી લો પછી તેમાં મીઠું ઉમેરી દો. તો પકોડા માટેનું ખીરું તૈયાર થઇ જશે.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ૨ બ્રેડ લો. એક બ્રેડ પર ટોમેટો કેચપ લગાડો તેના પર પકડા નો મસાલો છે તૈયાર કર્યો છે તે લગાડો.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ એકબીજા પર ગોઠવી પકોડા તૈયાર કરો. ત્યારબાદ બ્રેડ ગોઠવાઈ જાય એટલે તેને મેંદાના ખીરામાં બોળી તેલમાં તળી લો.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પકોડી તળાઈ જાય એટલે તેને પહેલા એક કાગળમાં કાઢી તેલ નીતરી જાય ત્યાં સુધી બે મિનિટ રહેવા દો. તેને એક પ્લેટમાં લો તેને નાના કટકા કરી ટુથપીક ની મદદથી સજાવો. તો તૈયાર છે આપણા પકોડા. પકોડા માં લીલો મસાલો કરવાથી પકોડા ખુબ ટેસ્ટી લાગે છે.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 09, 2020 09:53
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
June 09, 2020 14:11
Yaaami
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
  2. રોસ્ટેડ પૌઆ નો ચેવડો (roasted poha chevda recipe in gujarati)
  3. ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
  4. પાન આઈસ્ક્રીમ (pan icecream recipe in gujarati)
  5. નાયલોન પૌવા ચેવડો (Nylon Poha Chevdo recipe in Gujarati)
  1. મેંગો ફિરની (Mango Firni Recipe In Gujarati)
  2. સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
  3. મુઠીયા, થેપલા
  4. સાબુદાણા મેંગો ખીર(shabudana mango kheer in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12820959
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close