મેંગો મલાઈ મસ્તી (Mango malai masti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક મેંગો,મલાઈ,દૂધ,ખાંડ વગેરે દરેક વસ્તુ લય લેસુ.
- 2
હવે સૌ પહેલા મેંગો ને ધોઈ ને લૂછી ને તેની છાલ ઉતારી લયસુ.
- 3
હવે તેના કટકા કરી ને મિક્સચર ના જાર માં પીસી લયસુ.
- 4
ત્યારબાદ તે પીસેલા મેંગો માં જાર ની અંદર જ મલાઈ તેમજ ખાંડ એડ કરી ફરી થી તેને પીસી લયસુ.
- 5
હવે તેની અંદર થોડું દૂધ એડ કરી ફરી થી તેને પીસી લયસુ.
- 6
હવે ગ્લાસ માં બાકી રહેલું બધું દૂધ એડ કરી બરાબર પીસી લયસુ.
- 7
હવે એક તપેલી માં તેને કાઢી લયસુ.
- 8
હવે 1/2કેરી ના મેં નાના-નાના કટકા કરી લીધા છે તેમજ કાજુ,બદામ ના ટુકડા કરી લીધા છે.
- 9
હવે સર્વ કરવા માટે એક ગ્લાસ લેસુ તેમાં આ મેંગો મલાઈ ને થોડું એડ કરીશુ અને તેમાં કેરી ના ટુકડા તેમજ કાજુ,બદામ ઉમેરિસુ.
- 10
હવે બાકી રહેલો ગ્લાસ પણ આ મેંગો મલાઈ થી એડ કરશુ.તેમજ ઉપર કેરી ના કટકા તેમજ કાજુ,બદામ ના કટકા ઉમેરિસુ.
- 11
તો હવે સર્વ કરવા માટે રેડ્ડી છે, ગરમી માં ઠંડક આપતું અને હેલ્થ માટે પણ બેસ્ટ એવું "મેંગો મલાઈ મસ્તી".
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (6)