દાળવડા
#goldenapron3
#8 to 12 active challenge
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની ફોતરા વગરની દાળને ૩ થી ૪ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરવા રાખો.
- 2
મગની ફોતરાવાળી દાળ જોડે આદુ અને મરચાં પણ ઉમેરો જેથી તે તેની સાથે જ ક્રશ થઈ જશે. જો તમને લસણ નો ટેસ્ટ પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો.અહીંયા મગની ફોતરાવાળી દાળ ને થોડું અધકચરો પિસ્વું,જેથી દાળ વડા થોડા ક્રિસ્પી લાગે.ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરો.
- 3
ત્યારબાદ બધા મસાલા તૈયાર કરો. ત્યારબાદ મગની ફોતરાવાળી દાળ નું ખીરું તૈયાર કર્યું છે તેની અંદર બધા મસાલા તેમજ ડુંગળી અને કોથમીર ઉમેરો અને બધું મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ તેને ચમચી વડે ગરમ તેલમાં તળી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આપણા દાળવડા. ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12823901
















ટિપ્પણીઓ (4)