કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી મુખ્ય ફોટો

ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

સ્નેક્સ

સ્નેક્સ

વધુ વાંચો

ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

સ્નેક્સ

સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ માટે
  • 4 નંગબ્રેડ
  • 2 ચમચીબટર
  • ૧૦૦ ગ્રામ ચીઝ
  • ૧ નાની વાડકીમેંદો
  • ૧વાટકો દૂધ
  • 1 ચમચીઓરેગાનો
  • 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/2ચમચી લસણની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ચીલી બ્રેડ તો બધા બનાવતા જ હોય, પરંતુ અહીંયા મે ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન બનાવીને આ રેસિપી ને કંઈક અલગ જ રીતે પ્રસ્તુત કરી છે. મેં અહીંયા મારા આઈડિયા થી આ રેસીપી પ્રસ્તુત કરી છે. પ્રથમ ચાર નંગ બ્રેડ લો. ત્યારબાદ તેના નાના ટુકડા કરો. ત્યારબાદ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરો.

    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક તપેલી લઈ તેમાં બ્રેડના ટુકડા શેકી લો. કંઈપણ નાખ્યા વગર એમનેમ શેકવા ના છે. બ્રેડ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. હાથમાં એક-એક ટુકડો લાઈવ તેને મસળવો તેનો ભૂકો થઇ જાય તો સમજવું કે બ્રેડ શકાય છે.

    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બે ટુકડાને એક પ્લેટમાં કાઢી લો.ત્યારબાદ એક તપેલીમાં બે ચમચી બટર લઈને તેમાં લસણની પેસ્ટ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સાંતળો. ત્યારબાદ તેમાં મેંદો ઉમેરો.

    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેંદો શેકાઈ જાય ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો ત્યારબાદ તેમાં ચીઝ ઉમેરો.

    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તમે ફોટામાં જોઈ શકો છો તેવો જ ચીઝ સોસ તૈયાર થઈ જશે. ત્યારબાદ આ સોસને બ્રેડના ટુકડા ઉપર પાથરો. ત્યારબાદ તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરો. તો તૈયાર છે આપણું ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી ચીલી ગાર્લિક બ્રેડ પોપકોર્ન રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 10, 2020 09:38
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

popat madhuri
popat madhuri @cook_21185467
June 10, 2020 09:53
mast yummy yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં ગાર્લીક બ્રેડ પોપકોર્ન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  3. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  4. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  5. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  1. આલુ રોટી (Instant Alu Roti Recipe In Gujarati)
  2. ખીચડી નાં થેપલાં (khichdi Na Thepla recipe in Gujarati)
  3. નટ્ટી ચોકોબાર (Nutty Chocobar recipe in Gujarati)
  4. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12831644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close