ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)

Unnati Rahul Naik @cook_19918949
ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘી અને ખાંડ લઈ તેને બરાબર ક્રીમી થઈ ત્યાં સુધી હલાવો..પછી તેમાં વેનીલા એસન્સ,બેકિંગ પાઉડર, અને ચોકલેટ પાઉડર મિક્સ કરી દો..
- 2
હવે તેમાં દૂધ, મેંદો અને રવો નાખી લોટ બાંધી દહીં લુવો તૈયાર કરી દો..ટાયર પછી લુઆ ને દસ થી પંદર મિનિટ સુધી ફ્રિજ માં ઠંડો કરવા મૂકી દો...ત્યાર બાદ તેના નાના નાના લુવા કરી ટીક્કી નો શેપ આપી તેની ઉપર ચોકલેટ ચિપ્સ મૂકી દો...હવે ઓવેન ને ૫ મિનિટ પ્રી હિટ કરી..કુકીઝ ને ૨૫ મિનિટ સુધી બેક કરવા મૂકી દો...તો તૈયાર છે ટેસ્ટી કુકીઝ....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12834863









ટિપ્પણીઓ (4)