કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેનકેક (મગની ફોતરાવાળી દાળ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી મુખ્ય ફોટો

પેનકેક (મગની ફોતરાવાળી દાળ)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#8 to 12 active challenge

#goldenapron3
#8 to 12 active challenge

વધુ વાંચો

પેનકેક (મગની ફોતરાવાળી દાળ)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#8 to 12 active challenge

#goldenapron3
#8 to 12 active challenge

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ કે ૩ વ્યક્તિ
  • અડધો બાઉલ મગની ફોતરાવાળી દાળ
  • 11/2વાટકી લીલા વટાણા
  • 1બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  • ૨ ઝીણા સમારેલા મરચા
  • 1/2ચમચી લસણની પેસ્ટ
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની ફોતરાવાળી દાળ બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીમાં ધોઈ લો ત્યારબાદ તેને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ મગની દાળ અને વટાણા તૈયાર કરો.

    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ1ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ1ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં અધકચરો પીસી લો. અધકચરું પીસવા થી પેનકેક ક્રિસ્પી બને છે. ત્યારબાદ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરી લો.

    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ2ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ2ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધી સામગ્રી મગની દાળ અને વટાણા નું ખીરું તૈયાર કર્યું છે તેની અંદર ઉમેરી દો. ત્યારબાદ લોઢી ગરમ કરવા મૂકો.

    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ3ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ3ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોઢી ગરમ થઇ જાય એટલે તેના પર એક ચમચી જેટલું તેલ નાખી તેને ફરતી લોઢી માં ચમચી વડે સ્પ્રેડ કરી દો ત્યારબાદ જે બેટર તૈયાર કર્યું છે તેને ચમચાની મદદથી આ લોઢી ઉપર પાથરો. બંને બાજુ શેકાઈ જાય એટલે આપણું પેનકેક તૈયાર થઈ જશે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી લાગે છે. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં ટમેટો સોસ સાથે સર્વ કરો. તૈયાર છે આપણા મગની દાળના પેનકેક.

    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ4ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ4ફોટો
    પેનકેક (મગની ફોતરાવાળી દાળ) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 11, 2020 17:13
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

popat madhuri
popat madhuri @cook_21185467
June 11, 2020 17:53
yummy😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પેનકેક મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાની ચટપટી ચોરાફળી (Rava Cholafali Recipe In Gujarati)
  2. સરસીયા ખાજા(Sarasiya Khaja Recipe in Gujarati)
  3. પનીર અંગારા (paneer Angara recipe in Gujarati)
  4. સમોસા પૂરી વીથ બોમ્બે મિકસ નમકીન (Samosa Poori With Bombay Mix Recipe In Gujarati)
  5. સેઝવાન પોટેટો (sezwan potato recipe in gujarati)
  1. માટલા કુલ્ફી (matla kulfi recipe in gujarati)
  2. હેરિસા પેસ્ટ (Harrisa paste recipe in gujarati)
  3. બરફી ચૂરમું
  4. વેજ. સોજી ઢોકળા (Veg. Semolina Dhokla recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847217
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close