વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ૧
#goldenapron3
#week2
જ્યારે બહાર નું ખાવા ની મનાઈ હોય અને વડા પાવ ખાવા ની ઈચ્છા થાય તો હવે ઘરે જ મસ્ત વડાપાવ ફ્લેટ બ્રેડ બનાવી શકાય તો ચાલો થઈ જાવ તૈયાર
વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati)
#માઇઇબુક
#પોસ્ટ૧
#goldenapron3
#week2
જ્યારે બહાર નું ખાવા ની મનાઈ હોય અને વડા પાવ ખાવા ની ઈચ્છા થાય તો હવે ઘરે જ મસ્ત વડાપાવ ફ્લેટ બ્રેડ બનાવી શકાય તો ચાલો થઈ જાવ તૈયાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો,બેંકિગ પાઉડર,બેંકિગ સોડા,ખાંડ ને ચારી લેશું તેમાં દહીં ઉમેરી ને જોઈ તેટલું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું
- 2
એક બાઉલ માં બટેકા ક્રશ કરી તેમાં હળદર ધાણા ભાજી,આદુ મરચા ની પેસ્ટ,ગરમ મસાલો,મીઠું ઉમેરી ને વઘરીયા માં તેલ મૂકી અડદ દાળ નાખવી તે બદામી થાય એટલે રાઈ જીરૂ નાખી હિંગ અને લીમડો નાખી વઘાર માવા માં રેડી દેવો
- 3
હવે બધું મિક્સ કરી લેવાનું
- 4
તૈયાર કરેલ લોટ માંથી એક સરખા લુઆ કરી તેની લંબગોળ વણી ને તેમાં અડધા માં ગ્રીન ચટણી લગાવી તેના પર માવો અડધા માં લગાવી અને બૂંદી ની લસણ વારી સૂકી ચટણી પાથરી ને બને બાજુ મેળવી લેવી અને તવા પર બટર લગાવી શેકવા મૂકી દેવી
- 5
ધીમા તાપે ૫ મિનિટ તેના પર ઢાંકણ ઢાંકી સેકી લેવું ફરી થી બીજી સાઈડ બટર લગાવી ને એમજ સેકી લેવી
- 6
તૈયાર છે આપડા વડા પાંવ ફ્લેટ બ્રેડ સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ