ગોળ કેરી

Archana Ruparel @cook_22585426
ગોળ કેરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છાલ કાઢી તેના કટકા કરી લેવા એક જાડા તપેલા માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તજ,લવિંગ,રાઈ સૂકા મરચાં,હિંગ, હળદર ઉમેરી ને કેરી ના કટકા ઉમેરી ને હલાવવું ત્યાર બાદ તેમાં મરચા પાઉડર ઉમેરી દેવો.
- 2
તેમાં ગોળ ને બારીક સમારી ને અથવા તેને ખાંડી ને ઉમેરવો જેથી તરત એકરસ થઈ જાય હવે તેને ધીમા તાપે જરાવાર ઉકળવા દઈશું
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ ગોળ કેરી નું અથાણું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853140










ટિપ્પણીઓ