કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માટી ના હાંડલા ની દેસી ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી મુખ્ય ફોટો

માટી ના હાંડલા ની દેસી ખીચડી

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#post3
એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી

#માઇઇબુક
#post3
એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  • ૧વાટકો તુવેર દાળ
  • ૧વાટકો ચોખા
  • ૪વાટકા પાણી
  • ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  • ૨બટેકા સમારેલ
  • ૨મરચા ના કટકા
  • ૧નાનો ટુકડો આદુ જીણો સમારેલ
  • ૩ચમચા તેલ
  • ૧ ચમચીઘી
  • તજ ની કટકી
  • ૨લવીંગ
  • ૭/૮ નંગ મરી
  • ચપટીમેથી ના દાણા
  • ૧/૨ ચમચીરાઈ જીરું
  • ૪સૂકા મરચાં
  • ૧તમાલ પત્ર નું પાન
  • થોડાલીમડા ના પાન
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૪ ચમચીહિંગ
  • ૨ચમચી મરચા પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • થોડી કોથમીર
  • ટામેટાં નું સૂપ, ડુંગળી અને પાપડ સર્વ કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ,ચોખા ને ધોઈ ને પલાળી લેવા બધી સામગ્રી તૈયાર કરી લેવી અને માટી નું વાંસન ગેસ પર મુકશું

    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં તેલ અને ઘી ગરમ થાય એટલે મેથી ના દાણા મરી તજ લવિંગ રાઈ જીરું સૂકા મરચાં તમાલપત્ર હિંગ હળદર લીમડા ના પાન કોથમીર ની દાંડલી નાખી બટેકા, વટાણા નાખી ને સાતરશું

    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં પાણી ઉમેરી મરચા પાઉડર નાખશું પાણી ઉકળે એટલે દાળ નાખી ને જરાવાર રહી ને ચોખા ઉમરશી

    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ચડવા દઈશું થઈ જાય એટલે કોથમીર છાટશુ

    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બસ વીસમી જાય એટલે ખીચડી સૂપ પાપડ તથા ડુંગળી સાથે સર્વ કરશું

    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
    માટી ના હાંડલા ની દેસી ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર June 14, 2020 12:23

ટિપ્પણીઓ (2)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
June 15, 2020 04:59
wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
  2. પનીર લબાબદાર(paneer lababadar in gujarati)
  3. સુરતી પેટીસ(surti petties in Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. ચોળાફળી(Cholafali Recipe In Gujarati)
  1. એપલ કસ્ટર્ડ (apple custard recipe in gujarati)
  2. ઢોંસા
  3. વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
  4. છોલે ભટુરે
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close