ઇસ્ટન્ટ બટેકા ની વેફર(instant batka ni waffer in Gujarati)

Archana Ruparel @cook_22585426
#goldenapran3
#week22
#namkin
#માઇઇબુક
#post6
એકદમ બહાર જેવી જ ક્રિસ્પી વેફર મે ઘણી વાર ટ્રાય કરી આજે બવ જ સરસ બની હતી હમેશા બટેકા ની આ વેફર માટે કાચા બટેકા( વ્હાઈટ બટેકા) નો ઉપયોગ કરવો.
ઇસ્ટન્ટ બટેકા ની વેફર(instant batka ni waffer in Gujarati)
#goldenapran3
#week22
#namkin
#માઇઇબુક
#post6
એકદમ બહાર જેવી જ ક્રિસ્પી વેફર મે ઘણી વાર ટ્રાય કરી આજે બવ જ સરસ બની હતી હમેશા બટેકા ની આ વેફર માટે કાચા બટેકા( વ્હાઈટ બટેકા) નો ઉપયોગ કરવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ની છાલ કાઢી લઈશું અને તેલ ગરમ કરવા રાખશું તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું હવે વેફર કરવાની ખમણી ની મદદ થી વેફર પાળી લેશું તેલ એકદમ ગરમ થાય એટલે એક એક કરી બટેકા ની પાડેલ પતીકા ને ઉમેરી ને તરત ગેસ સાવ ધીમો કરશું
- 2
ધીમા તાપે લગભગ ૨૫ મીનીટ લાગશે હવે તેમાં મરચા પાઉડર ઉમેરી ને તૈયાર કરશું અને સર્વ કરશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12897370

ટિપ્પણીઓ (2)