દાળ ફ્રાય & જીરા રાઈસ(dal fry and jira rice ઈન Gujarati)

Archana Ruparel @cook_22585426
દાળ ફ્રાય & જીરા રાઈસ(dal fry and jira rice ઈન Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલા માં તેલ તથા ઘી મૂકી તે ગરમ થાય એટલે જીરું હિંગ હળદર તજ અને લવીંગ નો વઘાર કરવો તેમાં ડુંગળી નો પલ્પ સાતરવો લસણ ની પેસ્ટ અને ટામેટાં નો પલ્પ ઉમેરવો
- 2
આદુ મરચા ની પેસ્ટ મીઠું મરચા પાઉડર ધાણા જીરું ઉમેરી બને દાળ બાફી ને ઉમેરવી અને ઉકાળવું છેલ્લે લીંબુ તથા ગરમ મશાલો ઉમેરી દેવો
- 3
જીરા રાઈસ માટે છૂટા ભાત બનાવી લેવા એક તપેલા માં તેલ ઘી મિક્સ કરી ને જીરું નો વઘાર કરી ને મીઠું ઉમેરી ભાત પર રેડી દેવો અને હલાવી લેવું
- 4
દાળ પર કોથમીર છાંટવી દાળ ફ્રાય ને પાપડ સાથે સર્વ કરશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12930601















ટિપ્પણીઓ (3)