બે પડી ફુલકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કાથરોટ માં લોટ નાખો પછી તેમા તેલ નૂ મોણ નાખી પાણી નાખી લોટ બાધોં પછી થોડી વાર રાખી મુકો બે મધ્ય મ સાઇઝ ના લુવા લય નાની રોટલી બનાવી એક સાઇડ તેલ લગાવી ઉપર લોટ છાંટી બીજી રોટલી મુકો પછી અટામણ લય મોટી રોટલી બનાવી તાવડી માં શેકો પછી બીજી બાજુ રોટલી ને ફુલાવી ને ઉતારી લયો પછી બેઇ પડ છુટા કરી
- 2
પછી ઘી લગાવી ને શાક.પાપડ સલાડ સાથે એક થાળિ મા સવૅ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12930908










ટિપ્પણીઓ