મીક્સ ડ્રાયફ્રુટ ચીકી (Mix Dryfruit Chiki Recipe In Gujarati)

Vaghela bhavisha @Bhavisha_13
મીક્સ ડ્રાયફ્રુટ ચીકી (Mix Dryfruit Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીક્ષ ડ્રાયફ્રુટ ને ધીમા તાપે શેકી લો છેલ્લે તેમાં કોપરાનું છીણ ઉમેરો
- 2
હવે એક પેનમાં એક ચમચી ઘી લઈ તેમાં ગોળ ઉમેરી પાયો બનાવી તૈયાર કરો
- 3
જ્યારે આપણે પાયો બનાવીએ ત્યારે એક ડીસમાં પાણી ઉમેરો ચેક કરી લેવું જો હાથમાં ચોટે તો આપણા પાયાને વાર છે અને જો તૂટી જાય તો આપણો પાયો તૈયાર છે
- 4
હવે પાયો તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં મીક્ષ ડ્રાયફ્રુટ ઉમેરી હલાવી લો
- 5
હવે તેમાંથી નાની નાની લાડુડી વાળી લો તૈયાર છે આપણી મીક્ષ ડ્રાયફ્રુટ ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12940164














ટિપ્પણીઓ