ચીઝ ઉત્તપમ(Cheese uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લઈ ૫થી ૬ કલાક પલાળી પીસીને છથી સાત કલાક આથો આવવા માટે રાખી દો
- 2
હવે ઉપર પ્રમાણે મિક્સ વેજીટેબલ લઈને તેમાં સાંભાર મસાલો લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો
- 3
હવે ખીરામાંથી નાના-નાના ઉત્તપમ ઉતારી લો અને તેની ઉપર મિક્સ વેજીટેબલ ઉમેરી બંને બાજુ થોડી વાર ચઢવા દો
- 4
હવે બંને બાજુ ચડી જાય એટલે તેની ઉપર ચીઝ ઉમેરી થોડીવાર મેલ્ટ થવા દો ગરમા ગરમ ચીઝ ઉત્તપમ ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
- દાલમખની (Dal makhani Recipe in Gujarati)
- ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
- ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
- સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12940203












ટિપ્પણીઓ