કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ૧
#post3

#વિકમિલ૧
#post3

વધુ વાંચો

લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ૧
#post3

#વિકમિલ૧
#post3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૧૫ થી ૧૬ ઢોસા માટે
  • 1 વાટકીચણાની દાળ
  • 1 વાટકીડુંગળી
  • અડધો બાઉલ ટામેટા
  • ૧ નાની વાડકીખાંડ
  • ૨લાલ મરચા
  • 1 ચમચીજીરુ
  • થોડાક તાજા લીમડાના પત્તા
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2ચમચી રાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે એ સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ બે ચમચી જેટલું તેલ મૂકો તેલ આવી જાય એટલે તેમાં લીમડો અને જીરૂનો વઘાર કરો.

    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ચણાની દાળ નાખો ચણાની દાળ
    સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી નાખો અને લાલ મરચાં ઉમેરો. આ બધું સંતળાઈ જાય ત્યારબાદ ટામેટા નાખી બધા મસાલા એડ કરી દો. ત્યારબાદ તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂકો.

    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડુ થઈ જાય ત્યારબાદ મિક્સરમાં આ મિશ્રણને પીસી લો. ત્યારબાદ એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક તપેલીમાં ૩ ચમચી જેટલું તેલ મૂકી લીમડા અને રાઈ નો વઘાર આપીને જે ચટણી તૈયાર કરી છે તેમાં આ તેલ ઉમેરો. તૈયાર છે આપણી લાલ ચટણી. આ લાલ ચટણી સ્વાદમાં સ્પાઇસી અને ખુબ જ સરસ લાગે છે. આ ચટણી નો ઉપયોગ હું સ્પેશિયલ ઢોસા માં કરું છું. અગર તમને પસંદ હોય તો તમે બીજામાં પણ યૂઝ કરી શકો છો.

    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાલ ચટણી (સ્પેશ્યલ ઢોસા માટે)(red chutney in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 21, 2020 10:29
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Roshni Mistry
Roshni Mistry @Roshni2010
June 27, 2020 15:40
Superb.thnks mem
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. ઈન્સ્ટન્ટ રસમલાઈ (Instant Rasmalai Recipe in Gujarati)
  1. કોફી લસ્સી(coffee lassi Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ ઢોસા (wheat flour instant dosa in Gujarati)
  4. પુડલા (pudla in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12952160
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close